જૂનાગઢમાં અશાંતધારો લાગુ કરવાની પ્રચંડ લોકમાંગ સાથે સાધુ-સંતો, સામાજિક અગ્રણી, રાજકીય નેતાઓ રેલીમાં જોડાયા અને કલેકટરને આવેદનપત્ર આપ્યું.